Gujarati Books, Buy Gujarati Books Online, Gujarat Books Publications, Buy Best Gujarati Book
Home All Time Gujarati CDs Blog Contact Us Site Map Shipping and Returns

The Kite Runner

Rs.250.00

Originally written by Khaled Hosseini Gujarati Translation by Ritesh Christi
ખાલીદ હુસેની (A Novel ) ૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮ માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સ ગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે. ૧૯૭૦ ના દસકાનું અફઘાનિસ્તાન : બાર વર્ષનો આમીર સ્થાનિક પતંગસ્પર્ધા જીતવા મરણીયો બન્યો છે અને એનો વફાદાર મિત્ર હસન તેને મદદ કરવાનું વચન આપે છે. પણ બંનેમાંથી એકેય મિત્ર નથી જાણતા કે એ બપોરે હસન સાથે શું બનવાનું છે. એક એવી ઘટના જે તેમના જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. રશીયનોના હુમલા પછી આમિરના કુટુંબને અમેરિકા પલાયન થવાની ફરજ પડે છે. અમેરિકામાં આમિરને પ્રતીતિ થાય છે કે એક દિવસ તેણે તાલીબાન સત્તા હેઠળના અફઘાનિસ્તાન પાછા ફરવું પડશે એ જોવા કે નવી દુનિયા તેને એક ચીજ આપી શકે તેમ નથી: મુક્તિ A friend in need is a friend indeed. સાચો મિત્ર કોને કહેવો ? જે આપણાં મનની વાત સમજી શકે ? જે મુસીબતના સમયે પડખે ઉભો રહે તેને ? જે સુખદુ:ખમાં સહભાગી બને તેને ? એક મિત્ર તરીકે આમીર આ બધી બાબતોમાં ઊણો ઉતરે છે. ઉલટું મિત્રને છેહ આપે છે.દગો છલકપટ અને કાયરતા એ આમીરની મિત્રતાના લક્ષણો છે. એના દુર્ગુણો એને સતત ડંખ્યા કરે છે.એને એના દુષ્કૃત્યોમાંથી મુક્તિ મેળવવી છે.એને એના કામોનો પારાવાર પસ્તાવો છે.પણ માત્ર પસ્તાવો કરવાથી દુષ્કૃત્યો માફ થાય ખરાં? હમેશાં વિપરીત સંજોગોમાંથી નાસ્તો રહેલો આમીર એ કિંમત ચૂકવી શકશે ખરો ? આમીરની એ જ મનોમંથનની કથા છે ‘ધ કાઈટ રનર’


Share |

Add to Cart:

  • Model: The Kite Runner 6
  • Shipping Weight: 0.4Kgs



Free Shipping all over INDIA if total order amount exceeds Rs. 200, Otherwise Add Rs. 30 .
we deliver books all over the world

Buy online using(Payment Option):-
- Paypal,Credit Card (VISA & MasterCard
- Cheque, Demand Draft or Money Order.
- Cash Credit in our account (India only) More details



Google's Search Cloud for - booksonclick.com
buy books online online books online books delivery online books india online books shopping online books store online books to india online books to usa onlinebooksstore onlinebooksstore.com books books gifts books gifts to india books india books online books send to india books to india books to india from usa books to usa bookss bookss to india raksha bandhan gifts send books send books india send books online send books to india send books to india from usa send books to usa send bookss to india sending books to india

Send books to India

Agra | Ahmedabad | Allahabad | Ambala | Aurangabad | Baroda | Bangalore | Bhopal | Bhubaneswar | Calcutta | Chennai | Chandigarh | Coimbatore | Delhi | Faridabad | Gurgaon | Gwalior | Hyderabad | Indore | Jabalpur | Jaipur | Jalandhar | Jamshedpur | Jodhpur | Kanpur | Kolkata | Lucknow | Ludhiana | Meerut | Mohali | Mumbai | Mysore | Nadiad | Navsari | Noida | Patiala | Pune | Rajkot | Ranchi | Surat | Thane | Udaipur | Vallabh Vidyanagar | Varanasi | Warangal